GMC Bharti 2025 : ગાંધીનગર મહાનગર પાલિકા (GMC)માં લેબ ટેક્નિશિયન માટે નવી ભરતી જાહેર. માસિક ₹20,000 પગાર સાથે ૧૧ માસના કરાર આધારિત પોસ્ટ. ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2025.
ગાંધીનગર મહાનગર પાલિકા (Gandhinagar Municipal Corporation – GMC) દ્વારા લેબ ટેક્નિશિયન (Lab Technician) તરીકે ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જગ્યાઓ કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ હેઠળ ૧૧ માસના કરાર આધારિત ભરવામાં આવશે.
GMC Lab Technician Bharti 2025 : ભરતીની મુખ્ય વિગતો
- સંસ્થા : ગાંધીનગર મહાનગર પાલિકા (GMC)પ્રોગ્રામ કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ
- પોસ્ટનું નામ : લેબ ટેક્નિશિયન (ટીબી પ્રોગ્રામ)
- કુલ જગ્યાઓ : ૧
- પગાર : ₹20,000 પ્રતિ માસ (ફિક્સ)
- અરજી શરૂ થવાની તારીખ : 13/10/2025
- અરજી કરવાની છેલ્લી તારીખ : 20/10/2025 (સાંજે 6:00 વાગ્યા સુધી)
- અરજી કરવાની રીત : ઓનલાઈન
- વેબસાઇટ: https://arogyasathi.gujarat.gov.in
Gandhiangar Municipal Corporation Job – લાયકાત અને અનુભવ
શૈક્ષણિક લાયકાત: H.S.C (10+2) સાથે મેડિકલ અથવા લેબોરેટરી ટેકનોલોજી ડિપ્લોમા / સમકક્ષ અભ્યાસક્રમ જરૂરી.
અનુભવ: NTEP અથવા સ્પુટમ સ્મીયર માઇક્રોસ્કોપીમાં ઓછામાં ઓછો ૧ વર્ષનો અનુભવ જરૂરી.
વધારાની લાયકાત: સ્નાતક ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
Lab Technician Vacancy Gujarat – વય મર્યાદા
મહત્તમ વય મર્યાદા: ૪૦ વર્ષ સુધી
વય ગણતરી: 20/10/2025ના રોજની સ્થિતિ પ્રમાણે કરવામાં આવશે.
Arogyasathi Bharti 2025 માટે અરજી કરવાની રીત
રસ ધરાવતા ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન અરજી જ કરવી પડશે.
📅 અરજીની અંતિમ તારીખ 20 ઓક્ટોબર 2025 સાંજે 6:00 વાગ્યા સુધી છે.
👉 અરજી કરો અહીંથી: https://arogyasathi.gujarat.gov.in
નોંધ: RPAD, સ્પીડ પોસ્ટ અથવા કુરિયર દ્વારા મોકલેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
Lab Technician Recruitment 2025 માટે અપલોડ કરવાના જરૂરી દસ્તાવેજો
- ઉંમરનો પુરાવો (LC, આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મ પ્રમાણપત્ર અથવા ચૂંટણી કાર્ડ)
- HSC માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ
- લેબોરેટરી ટેકનોલોજી ડિપ્લોમા / પ્રમાણપત્ર
- અનુભવ પ્રમાણપત્ર (NTEP અથવા માઇક્રોસ્કોપી સંબંધિત)
- સ્નાતકની માર્કશીટ અને ડીગ્રી (લાગુ પડે તો)
- કોમ્પ્યુટર CCC સર્ટિફિકેટ
- તમામ અનુભવના દસ્તાવેજોની એક PDF ફાઇલ બનાવી અપલોડ કરવી જરૂરી.
અગત્યની બાબત:
- આ જગ્યાઓ માત્ર ૧૧ માસના કરાર આધારિત છે.
- કરાર પૂર્ણ થયા બાદ ઉમેદવાર કાયમી નોકરી માટે હકદાર નહીં ગણાય.
- અધૂરી કે ખોટી માહિતી ધરાવતી અરજીઓ માન્ય ગણાશે નહીં.
મહત્વની લિંક
- ઓનલાઈન અરજી કરવા માટે: Click Here
- અધિકૃત સૂચના (Notification): Click Here
- વધુ માહિતી માટેની વેબસાઇટ: Click Here
વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.









