GSSSB રેવન્યુ તલાટી પરિણામ 2025 જાહેર થયું છે. જાણો કટ-ઓફ માર્ક્સ, પરીક્ષા વિગતો અને પરિણામની સીધી PDF ડાઉનલોડ લિંક અહીંથી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રેવન્યુ તલાટી પરિણામ 2025 જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ સાથે શ્રેણી પ્રમાણેના કટ-ઓફ માર્ક્સ પણ જાહેર થયા છે.
જાહેરાતની વિગતો:
- બોર્ડ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
- જાહેરાત ક્રમાંક: 301/202526
- પોસ્ટ્સનું નામ: રેવન્યુ તલાટી
- કુલ જગ્યાઓ: 2389
- શ્રેણી: પરિણામ
- પ્રારંભિક પરીક્ષા તારીખ: 14 સપ્ટેમ્બર 2025
- પરીક્ષાનો સમય: બપોરે 2:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી
- કુલ ગુણ: 200
- પરિણામ જાહેર તારીખ: 26 સપ્ટેમ્બર 2025
- સત્તાવાર વેબસાઇટ: gsssb.gujarat.gov.in
કેટેગરી મુજબ કટ-ઓફ (Cut-Off Marks)
| કેટેગરી | Common | Female |
|---|---|---|
| General | 122.58 | 109.39 |
| EWS | 112.69 | 101.26 |
| SEBC | 113.95 | 99.23 |
| SC | 112.43 | 100.50 |
| ST | 81.72 | 80.20 |
Ex-Servicemen & PH Group Cut-Off
| કેટેગરી | Cut-Off |
|---|---|
| Ex-Serviceman | 80.20 |
| PH-A | 80.20 |
| PH-B | 82.99 |
| PH-C | 80.45 |
| PH-D&E | 80.45 |
મહત્વપૂર્ણ લિંક્સ
મુખ્ય લેખિત પરીક્ષા (પરિણામ) માટે લાયક ઉમેદવારોની યાદી : અહીં ક્લિક કરો









