ગુજરાત હાઇકોર્ટ દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર (DySO) ભરતી માટેની પસંદગી યાદી જાહેર કરવામાં આવી છે. જાણો ક્યાં જોઈ શકશો તમારી DySO સિલેક્ટ લિસ્ટ 2025 અને કેવી રીતે ચેક કરશો તમારું નામ.
High court Dyso Selection List : ગુજરાત હાઇકોર્ટ DySO પસંદગી યાદી 2025 જાહેર
ગુજરાત હાઇકોર્ટમાં નોકરી માટે રાહ જોતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર (DySO) ભરતી માટેની સિલેક્ટ લિસ્ટ 2025 સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે.
- બોર્ડ: ગુજરાત હાઇકોર્ટ
- પોસ્ટનું નામ: ડેપ્યુટી સેક્શન ઓફિસર (DySO)
- જાહેરાત ક્રમાંક: HCG/NTA/01/2024/[I]2 – 111/2024-25
- શ્રેણી: પસંદગી યાદી
- સત્તાવાર વેબસાઇટ: https://hc-ojas.gujarat.gov.in/
DySO પસંદગી યાદી કેવી રીતે તપાસવી?
ગુજરાત હાઇકોર્ટની અધિકૃત વેબસાઇટ પર DySO પસંદગી યાદી અપલોડ કરવામાં આવી છે. ઉમેદવારોને સીધી ભરતી હેઠળ તૈયાર કરાયેલ આ યાદીમાંથી પોતાનું નામ તપાસવાનું રહેશે.
પસંદગી યાદી જોવા માટે: અહીં ક્લિક કરો
વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.









