ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) માં ક્લાર્ક અને ઓફિસર (PO) સહિત કુલ 13,000થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા 1 સપ્ટેમ્બર 2025 થી શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો 21 સપ્ટેમ્બર 2025 સુધી અરજી કરી શકશે. અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ ibps.in પર જવું પડશે.
IBPS RRB Recruitment 2025- ભરતીની મુખ્ય વિગતો
- સંસ્થા – ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS)
- વિભાગ – પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs)
- પોસ્ટ્સ – ક્લાર્ક અને ઓફિસર (PO)
- કુલ જગ્યાઓ – 13,000થી વધુ
- અરજી કરવાની છેલ્લી તારીખ – 21 સપ્ટેમ્બર 2025
- અરજી કરવાની રીત – ઓનલાઈન (ibps.in)
IBPS ભરતી 2025 – પોસ્ટવાઈઝ જગ્યાઓ
- ઓફિસ આસિસ્ટન્ટ (ક્લાર્ક) – 7972
- ઓફિસર સ્કેલ-I – 3857
- ઓફિસર સ્કેલ-II (જનરલ બેંકિંગ ઓફિસર) – 845
- IT ઓફિસર સ્કેલ-II – 87
- CA ઓફિસર સ્કેલ-II – 69
- લો ઓફિસર સ્કેલ-II – 48
- ટ્રેઝરી મેનેજર સ્કેલ-II – 16
- માર્કેટિંગ ઓફિસર સ્કેલ-II – 15
- કૃષિ ઓફિસર સ્કેલ-II – 50
- ઓફિસર સ્કેલ-III – 199
આ પણ વાંચો : GSRTC માં ભરતી! અમદાવાદ વિભાગમાં ITI પાસ ઉમેદવારો માટે એપ્રેન્ટિસશિપની તક, જાણો તમામ વિગત
વય મર્યાદા કેટલી છે?
- ઓફિસ આસિસ્ટન્ટ (ક્લાર્ક) – 18 થી 28 વર્ષ
- ઓફિસર સ્કેલ-I – 18 થી 30 વર્ષ
- ઓફિસર સ્કેલ-II – 21 થી 32 વર્ષ
- ઓફિસર સ્કેલ-III – 21 થી 40 વર્ષ
અરજી ફી
- SC/ST/PwBD ઉમેદવાર – ₹175
- અન્ય તમામ કેટેગરી – ₹850
ગ્રામીણ બેંકોમાં Clerk Vacancy 2025 – પસંદગી પ્રક્રિયા શું હોય છે?
- ક્લાર્ક (ઓફિસ આસિસ્ટન્ટ) – પ્રિલિમ્સ + મેઈન્સ
- ઓફિસર (PO) – પ્રિલિમ્સ + મેઈન્સ + ઇન્ટરવ્યૂ
કેવી રીતે અરજી કરવી?
IBPS RRB Vacancy 2025 ફોર્મ ભરવા માટે નીચે મુજબના પગલા અનુસરો.
- સત્તાવાર વેબસાઈટ ibps.in પર જાઓ
- હોમપેજ પર CRP RRB XIV Application Link પર ક્લિક કરો
- નોંધણી કરો અને એપ્લિકેશન ફોર્મ ભરો
- અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો
- જરૂર હોય તો ફોર્મનું પ્રિન્ટ લઈ લો
| મહત્વપૂર્ણ લિંક્સ | |
| ઓફિસ આસિસ્ટન્ટ (બહુહેતુક) માટે ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
| ઓફિસર સ્કેલ-I, II અને III માટે ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
| નોટિફિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
વધુ ભરતીઓ વિશે જાણો – અહી કલીક કરો









