શું તમે ITI પાસ છો? અને લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છો તો આ તમારા માટે ખુશ ખબર છે. મહેસાણા મહાનગરપાલિકામાં વિવિધ ટ્રેડ માટે એપ્રેન્ટીસ ભરતી બહાર પડી છે. વર્ષ 2025-26 માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
ખાલી જગ્યા અને લાયકાત
- વાયરમેન – ITI પાસ
- ઇલેક્ટ્રિશિયન – ITI પાસ
- ફિટર – ITI પાસ
- મેકેનિક (મોટર વ્હીકલ) – ITI પાસ
- મેકેનિક (ડીઝલ) – ITI પાસ
- સર્વેયર – ITI પાસ
- ડ્રાફ્ટસમેન (સિવિલ) – ITI પાસ
Mahesana Nagarpalika Apprentice Bharti 2025 : મહત્વની માહિતી
- અરજી કરવા છેલ્લી તારીખ 18-09-2025 છે.
- રસ ધરાવતા ઉમેદવારોએ મહેસાણા મહાનગરપાલિકામાં ઑફલાઇન અરજી કરવી રહેશે.
- ભરતી ફોર્મ મહેસાણા નગરપાલિકાની જનસેવા શાખા માંથી મેળવી શકાશે.
- ભરતી ફક્ત એપ્રેન્ટીસ માટે છે. ભવિષ્યમાં કાયમી નોકરીની કોઈ ગેરંટી નથી.
- સરકારની નિયમ મુજબ સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
- અરજી સમયસર જમા કરાવવી જરૂરી છે.
- સમયમર્યાદા બાદ પહોંચેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
- વધુ માહિતી માટે મહેસાણા મહાનગરપાલિકાના કચેરીનો સંપર્ક કરવો.










