Gujarat Clerk Bharti 2025 : નિમા મેમોરિયલ ટ્રસ્ટ, ચાણસ્મા દ્વારા હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક પદ માટે ભરતી જાહેરાત. જાણો પગાર, લાયકાત અને અરજી કરવાની પ્રક્રિયા.
“નિમા મેમોરિયલ” ગ્રામ વિકાસ ટ્રસ્ટ, રૂપપુર–ચાણસ્મા દ્વારા સંચાલિત જેઠીભાઈ કે. પટેલ આર્ટ્સ કોલેજ અને ડી.બી. વ્યાસ કોમર્સ કોલેજ, ચાણસ્મા (જિલ્લો પાટણ) માં વિવિધ ક્લાર્ક પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
Gujarat Clerk Bharti 2025 : ખાલી જગ્યાઓની વિગત
1 હેડ ક્લાર્ક (વર્ગ – 3)
- કુલ જગ્યા : 01
- પગાર : ₹40,000 પ્રતિ માસ (૫ વર્ષ માટે ફિક્સ પગાર)
2 સિનિયર ક્લાર્ક (વર્ગ – 3)
- કૂલ જગ્યાઓ : 01
- પગાર : ₹28,000 પ્રતિ માસ (૫ વર્ષ માટે ફિક્સ પગાર)
3 જુનિયર ક્લાર્ક (વર્ગ – 3)
- કુલ જગ્યાઓ : 02
- પગાર : ₹25,000 પ્રતિ માસ (૫ વર્ષ માટે ફિક્સ પગાર)
લાયકાત
- સરકારી નિયમ મુજબ જે તે વિષયમાં સ્નાતક અને માન્ય સંસ્થાની કોમ્પ્યુટર પરિક્ષા પાસ ઉમેદવાર
વય મર્યાદા
- 20 થી 35 વર્ષ ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ
અરજીની અંતિમ તારીખ
- તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજી 14 દિવસની અંદર નીચે આપેલ સરનામે મોકલવાની રહેશે.
- ઉમેદવારે અરજી સાથે રૂ. 100/- નો પોસ્ટલ ઓર્ડર “Jethiba K. Patel Arts College, Chanasma” ના નામે જોડવો જરૂરી છે.
અરજી મોકલવાનું સરનામું
- Principal, Jethiba K. Patel Arts College & D.B. Vyas Commerce College, Chanasma, Ta. Chanasma, Dist. Patan – 384220 (Gujarat)

જો તમે સરકારી ધોરણ મુજબ પગારવાળી નોકરીની શોધમાં છો, તો નિમા મેમોરિયલ ટ્રસ્ટ, ચાણસ્મા દ્વારા જાહેર થયેલી આ ભરતી તમારા માટે એક સારું અવસર બની શકે છે.
વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.









