Pashupalan Loan Yojana 2025 : ગુજરાતમાં મુખ્યત્વે મોટો વર્પગ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે પશુપાલન લોન યોજના 2025 શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ પશુપાલકોને આર્થિક સહાય આપીને તેમના વ્યવસાયને વિકસાવવાનો છે.. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પશુ લાવવા માટે આર્થિક મદદ મળી રહે તે માટે પશુપાલન યોજના અમલમાં મૂકી છે. ત્યારે આવો જાણીએ આ યોજના માટે તમે કેવી રીતે અરજી કરી શકાય અને આ યોજનાથી તમને શું શું લાભ થશે તે વિશે.
Pashupalan Loan Yojana 2025 : યોજનાના લાભો શું છે?
- ₹12 લાખ સુધીની લોન પશુપાલકોને મળશે
- તબેલો બનાવવા સરકારની સહાય
- વ્યાજ દર ઓછો – સરકાર દ્વારા ખાસ રાહત
- વ્યવસાયમાં વધારો – ખેડૂતોની આવકમાં સીધો વધારો થશે
પશુપાલન લોન યોજનાના લાભો કોને કોને મળે ?
- અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ
- ઓછામાં ઓછા 10 પશુઓ હોવા જરૂરી
- તબેલો હોવો ફરજીયાત
- વાર્ષિક આવક ₹3 લાખથી વધુ ન હોવી જોઈએ
જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- જમીનની માલિકીનું પ્રમાણપત્ર (જો હોય તો)
- જાતિ પ્રમાણપત્ર
- રેશન કાર્ડ
- બેંક પાસબુક
- અપંગતા પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
અરજી કરવાની રીત
Pashupalan Loan Yojana અંતર્ગત મુખ્યત્વે બે રીતે અરજી કરી શકાય છે, જે નીચે મુજબ છે :
ઓનલાઈન અરજી કરવાની રીત
- iKhedut Portal પર જાઓ
- જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો
- ફોર્મ ભર્યા બાદ સબમિટ કરો
ઓફલાઈન અરજી કરવાની રીત
- જિલ્લાના કૃષિ વિભાગની કચેરીમાં જાઓ
- અધિકારીને તબેલો અને પશુપાલન સંબંધિત માહિતી આપો
- ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરો
- ચકાસણી બાદ લોન સીધી ખાતામાં જમા થશે
મહત્વપૂર્ણ લિંક્સ
🔗 iKhedut Portal : https://ikhedut.gujarat.gov.in/
🔗 ગુજરાત પશુપાલન વિભાગ : (અધિકૃત વેબસાઇટ)
જો તમે પણ પશુપાલનનો વ્યવસાય કરતા હો તો આ ₹12 લાખ સુધીની સહાય યોજના ચૂકી ન જશો. હમણાં જ ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરો અને યોજનાનો લાભ મેળવો.
આવી Latest Goverment Yojana સંબંધિત તાજા અપડેટ્સ અને માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.














1 thought on “Pashupalan Loan Yojana 2025 : હવે ખેડૂતોને મળશે ₹12 લાખ સુધીની સહાય, જાણો કેવી રીતે કરશો અરજી”