---Advertisement---

Post Office Scheme: ઘરે બેઠા દર મહિને કમાશો ₹20500, Senior Citizens માટે સુવર્ણ તક!

Published On: September 29, 2025
Follow Us
Post Office Senior citizen Savings Scheme
---Advertisement---

Post Office Senior Citizen Savings Scheme (SCSS) 2025 : હવે મહત્તમ લિમિટ ₹30 લાખ! રોકાણ કરો અને ઘરે બેઠા દર મહિને મેળવો ₹20,500 પેન્શન જેવી આવક. જાણો સંપૂર્ણ માહિતી, Tax-Benefits અને Eligibility.

Post Office Senior Citizen Savings Scheme (SCSS) હવે વધુ ફાયદાકારક બની ગઈ છે. જો તમે ઘરે બેઠા દર મહિને સ્થિર આવક ઈચ્છો છો તો આ યોજના તમારા માટે perfect છે.

જો તમે સિનિયર સિટીઝન યોજનામાં ₹30 લાખ invest કરો છો, તો તમને 8.2% ના annual interest rate પર આશરે ₹2.46 લાખ વર્ષનું વ્યાજ મળશે. એટલે દર મહિને ₹20,500 તમારી bank account માં પેન્શન જેવી આવક રૂપે જમા થશે.

અગાઉ આ સ્કીમમાં રોકાણ મર્યાદા ₹15 લાખ હતી. પરંતુ હવે તેને વધારીને ₹30 લાખ કરી દેવામાં આવી છે. એટલે હવે તમે double investment સાથે double interest income મેળવી શકો છો.

આ ખાસ કરીને એવા લોકો માટે best option છે, જે retirement પછી પણ fixed monthly income ઈચ્છે છે.

કોણ invest કરી શકે?

  • 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના બધા સીનીયર સીટીઝન આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • 55 થી 60 વર્ષની વય વચ્ચે સરકાર કે private sector માંથી retire થયેલા લોકો પણ ચોક્કસ શરતો સાથે આ સ્કીમમાં invest કરી શકે છે.

Tax Rules SCSS

આ યોજના attractive છે પણ તેમાં મળતા વ્યાજ પર Tax લાગશે.

  • જો તમને એક વર્ષમાં ₹50,000થી વધુ interest મળે, તો bank TDS deduct કરશે.
  • પરંતુ જો તમારી annual income taxable limit કરતાં ઓછી છે, તો તમે Form 15H submit કરીને TDSમાંથી છૂટ મેળવી શકો છો.

પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન યોજનામાં એક safe, secure અને guaranteed monthly income plan છે, જે ખાસ કરીને senior citizens માટે perfect છે.

આવી Latest Goverment Yojana સંબંધિત તાજા અપડેટ્સ અને માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.

Shivam Patel

હું એક કન્ટેન્ટ રાઇટર છું, મને સરકારી યોજનાઓ અને સરકારી નોકરી સંબંધિત લેખ લખવાનો 2 વર્ષથી વધુનો અનુભવ છે. હું ખાસ કરીને ઉમેદવારો માટે નોકરી વિષયક અને ખેડૂતો માટે યોજનાઓ વિશે લેખ લખું છું.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

PM મોદીની દિવાળી ભેટ: ખેડૂતોને મળશે રૂ. 42,000 કરોડની નવી કૃષિ યોજનાઓનો લાભ

October 12, 2025

PM Surya Ghar Yojana : પીએમ સૂર્ય ઘર યોજના દ્વારા ઘરે લગાવો સોલાર પેનલ અને મેળવો ₹78,000 સુધીની સબસિડી સાથે 300 યુનિટ મફત વીજળી!

October 10, 2025

Lakhpati Didi Yojana 2025 : લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને મળશે ₹5 લાખ સુધીની લોન – તે પણ વ્યાજ વગર!, જાણો કેવી રીતે મળશે લાભ

October 4, 2025
post office monthly income scheme

Post Office Monthly Income Scheme : દર મહિને કમાવો ₹6,000! પોસ્ટ ઓફિસની આ યોજના સાથે મળશે ગેરંટી આવક

September 29, 2025
LIC SCHOLARSHIP 2025

LIC Scholarship 2025: ધો.10-12 પાસ વિદ્યાર્થીઓને મળશે ₹40,000 સુધી શિષ્યવૃત્તિ, જાણો અરજી કરવાની રીત!

September 22, 2025
SBI ASHA SCHOLARSHIP 2025

SBI Scholarship 2025 : 9થી 12, કોલેજ, IIT, IIM અને વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે ₹20 લાખ સુધીની શિષ્યવૃત્તિ! જાણો સંપૂર્ણ માહિતી

September 22, 2025

Leave a Comment