Sabarkantha Dairy Recruitment 2025 : જો તમે હાલમાં નોકરી શોધી રહ્યા છો અથવા સારી નોકરીની તકોની રાહ જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. સાબર ડેરીએ તાજેતરમાં ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ ભરતીમાં અનેક પદો માટે અરજી મંગાવવામાં આવી છે. પગાર, લાયકાત, અરજી કરવાની રીત સહિતની બધી માહિતી આ લેખમાં સરળ ભાષામાં આપી છે.
સાબર ડેરીમાં મોટી ભરતી 2025
- સંસ્થા / વિભાગનું નામ : સાબર ડેરી
- પોસ્ટનું નામ : ટ્રેની જૂનિયર એસિસ્ટન્ટ, DGM/AGM/સીનિયર મેનેજર સહિત વિવિધ પદો
- અરજી કરવાનો માધ્યમ : ઓફલાઇન
- અગત્યની તારીખો :
- જાહેરાત બહાર પડેલી તારીખ: 06 સપ્ટેમ્બર 2025
- અરજી કરવાની છેલ્લી તારીખ: 16 સપ્ટેમ્બર 2025
અરજી ફી
- અરજી ફી વિષે વાત કરીએ તો આ ભરતીમાં કોઈપણ પ્રકારની અરજી ફી ઉમેદવારે ભરવાની નથી
વય મર્યાદા
સાબર ડેરીએ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી માં વય મર્યાદા માટે કૃપા કરીને વિગતવાર જાહેરાત જુઓ કારણ લે અલગ-અલગ પદ માટે અલગ ઉંમર મર્યાદા હોઈ શકે છે.
- ઉમેદવારની ઉંમર 18 થી 45 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ મુજબ અલગ લાયકાત જરૂરી છે, જેમ કે:
- B.Sc. (Chemistry/Micro)
- BE/B.Tech (Mechanical, Electrical, IC, CEST)
- ડિપ્લોમા (IC)
- MBA (Marketing)
- B.Com/M.Com
પગાર
- દરેક પોસ્ટ મુજબ પગાર ધોરણ અલગ અલગ છે જેથી વધુ માહિતી માટે ઓફિશ્યલ જાહેરાત જુઓ.
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ આધારે થશે.
વધુ માહિતી મને અરજી ફોર્મ મેળવવા માટે આપ https://sabardairy.org/career/ વેબસાઈટ ઉપર જઈ નામ,ઈમેલ અને મોબાઈલ નંબરની વિગતો નાખીને મેળવી શકો છો.
વધુ ભરતીઓ વિશે જાણો – અહી કલીક કરો









