---Advertisement---

Samsung Galaxy S25 FE ભારતમાં લોન્ચ : મેળવો ₹17 હજાર સુધીનો ફાયદો, જાણો કિંમત અને ધમાકેદાર ફીચર્સ

Published On: September 17, 2025
Follow Us
samsung galaxy S25 FE
---Advertisement---

સેમસંગે આખરે પોતાનો નવો Samsung Galaxy S25 FE 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરી દીધો છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં કંપનીએ આ ફોનને વૈશ્વિક બજારમાં રજૂ કર્યો હતો અને હવે ભારતીય યુઝર્સ માટે આ ધમાકેદાર ઑફર સાથે આવ્યો છે. ફોનમાં મળશે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ, 4,900 mAh બેટરી, IP68 રેટિંગ અને અનેક પ્રીમિયમ ફીચર્સ.

ગ્રાહકો માટે સૌથી મોટી ખુશખબર એ છે કે લોન્ચ ઑફરમાં ₹17 હજાર સુધીની બચત થઈ શકે છે.

Samsung S25 FE Price in India – ભારતમાં કિંમત

  • 8GB RAM + 128GB સ્ટોરેજ : ₹59,999
  • 256GB સ્ટોરેજ વેરિયન્ટ : ₹65,999
  • 512GB ટોપ વેરિયન્ટ : ₹77,999

Galaxy S25 FE Launch Offer : લોન્ચ ઑફરમાં ખાસ ડીલ મુજબ, 256GB મોડલ ખરીદો અને મફતમાં 512GB મોડલ મેળવો. આ રીતે તમને સીધો ₹12 હજારનો ફાયદો થશે. સાથે જ, ₹5 હજાર બેંક કેશબેક પણ મળશે. કુલ મળીને ગ્રાહકને ₹17 હજાર સુધીનો લાભ થઈ શકે છે.

ક્યારે અને ક્યાંથી મળશે ફોન?

  • વેચાણ શરૂ : 29 સપ્ટેમ્બરથી
  • ઉપલબ્ધ : Samsung India વેબસાઈટ, ઓનલાઈન સ્ટોર, રિટેલ પાર્ટનર્સ
  • કલર ઑપ્શન : નેવી, જેટ બ્લેક અને વ્હાઇટ

Samsung Galaxy S25 FE સ્પેસિફિકેશન

  • ડિસ્પ્લે : 6.7 ઇંચ FHD+ Dynamic AMOLED 2X
  • રીફ્રેશ રેટ : 120Hz
  • પીક બ્રાઇટનેસ : 1900 Nits
  • ડિઝાઇન : ગ્લાસ ફિનિશ + એલ્યુમિનિયમ ફ્રેમ
  • વજન : 190 ગ્રામ | જાડાઈ : 7.4mm
  • કનેક્ટિવિટી : 5G, 4G LTE, Wi-Fi 6E, Bluetooth 5.4, GPS, USB Type-C

Samsung S25 FE Specs – પ્રોસેસર, રેમ અને સ્ટોરેજ

  • ચિપસેટ : Exynos 2400 (4nm) (Galaxy S24/S24+ જેવી જ)
  • રેમ : 8GB
  • સ્ટોરેજ : 512GB સુધી

કેમેરા સેટઅપ

  • 50MP પ્રાઈમરી સેન્સર (OIS સાથે)
  • 12MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ
  • 8MP ટેલિફોટો લેન્સ (3x Optical Zoom સાથે)

બેટરી અને ચાર્જિંગ

  • બેટરી : 4,900 mAh
  • ચાર્જિંગ : 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ (એડેપ્ટર અલગથી ખરીદવું પડશે)
  • કંપનીનો દાવો : 60 મિનિટમાં 65% ચાર્જિંગ

જો તમે નવો 5G ફ્લેગશિપ સ્માર્ટફોન લેવાની તૈયારીમાં છો તો Samsung Galaxy S25 FE તમારા માટે બેસ્ટ ઑપ્શન બની શકે છે.

આવી Latest News સંબંધિત તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Asha Desai

હું એક કન્ટેન્ટ રાઇટર છું, ટેકનોલોજી અને સરકારી યોજનાઓ વિશે આર્ટિકલ લખવાનો 5 વર્ષથી વધુનો અનુભવ છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Oppo Find X9 Pro લોન્ચ : 200MP કેમેરા અને 7500mAh બેટરી સાથે ઓપ્પોનો ધમાકેદાર સ્માર્ટફોન, ફીચર્સ જોઈને ચોંકી જશો!

October 23, 2025

Digital Gujarat Income Certificate : ઘરે બેઠા મેળવો આવક પ્રમાણપત્ર! ડીજીટલ ગુજરાત પોર્ટલ પરથી સરળતાથી મેળવી શકાશે, જાણો આખી પ્રક્રિયા

October 23, 2025

Sim Card Name Check 2025 : તમારું સીમ કાર્ડ કોના નામે છે? માત્ર 2 મિનિટમાં જાણી લો ઑનલાઈન!

October 18, 2025

Driving License Online Gujarat : ઘરે બેઠા મેળવો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ! ફક્ત આધાર કાર્ડથી કરો અરજી, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા

October 11, 2025

હવે UPIમાં PIN નાખવાની જરુર નહીં! ફેસ અથવા ફિંગરપ્રિન્ટથી સીધું પેમેન્ટ, 8 ઑક્ટોબરથી નવી સુવિધા શરૂ | UPI Payment Update 2025

October 8, 2025

આધાર કાર્ડ ખોવાઈ ગયું અને નંબર યાદ નથી? હવે ઘરે બેઠા મેળવો તમારું Adhaar Card, જાણો સંપૂર્ણ માહિતી!

October 5, 2025

Leave a Comment